આસામ: અદ્દલ માણસના ચહેરા જેવો દેખાય છે આ કરોળિયો, VIDEO જોઈને સ્તબ્ધ થઈ જશો

અત્યાર સુધી તમે સ્પાઈડર મેન જેવો માણસ જોયો હશે, તેના કાર્ટુંન આવતા હોય છે. પરંતુ અહીં તો એક કરોળિયો જ જાણે માણસ જોઈ લો.

આસામ: અદ્દલ માણસના ચહેરા જેવો દેખાય છે આ કરોળિયો, VIDEO જોઈને સ્તબ્ધ થઈ જશો

નવી દિલ્હી: અત્યાર સુધી તમે સ્પાઈડર મેન જેવો માણસ જોયો હશે, તેના કાર્ટુંન આવતા હોય છે. પરંતુ અહીં તો એક કરોળિયો જ જાણે માણસ જોઈ લો. આસામમાં એક એવો કરોળિયો ધ્યાનમાં આવ્યો છે કે જેના શરીર પર માણસનો ચહેરો જોવા મળી રહ્યો છે. આ ઘટના કલિયા બરના વિપુલ બલારીના ઘરમાં ઘટી છે. 

આ કરોળિયાને જોવા માટે લોકો દૂર દૂરથી ત્યાં આવી રહ્યાં છે. લાંબી લાઈનો લાગે છે. લોકોનું કહેવું છે કે તેમણે અત્યાર સુધી આવો કરોળિયો જોયો નથી. લોકોએ આ કરોળિયાનું નામ સ્પાઈડર મેન રાખ્યું છે. 

આ અદભૂત ઘટના જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news